સુરતના સગરામપુરા વિસ્તારમાં ક્ષેત્રપાળ મંદિરની સામે એક કોમ્પલેક્ષમાં ત્રીજા માળે લિફ્ટ ખોટકાતા એક વૃદ્ધ દંપતી ફસાયા હતા. જો કે ઘટનાની જાણ થતા તુરંત સુરત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે ઝહેમત બાદ વૃદ્ધ દંપતીને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
#Surat #Sagrampura #FireBrigade #LiftRescue #RescueOperation #SuratNews #BreakingNews #GujaratNews #FireTeam #EmergencyResponse #LatestNews #NewsUpdate #LocalNews #SuratBreaking #Safety
સુરતના સગરામપુરા વિસ્તારમાં ક્ષેત્રપાળ મંદિરની સામે એક કોમ્પલેક્ષમાં ત્રીજા માળે લિફ્ટ ખોટકાતા એક વૃદ્ધ દંપતી ફસાયા હતા. જો કે ઘટનાની જાણ થતા તુરંત સુરત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે ઝહેમત બાદ વૃદ્ધ દંપતીને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
#Surat #Sagrampura #FireBrigade #LiftRescue #RescueOperation #SuratNews #BreakingNews #GujaratNews #FireTeam #EmergencyResponse #LatestNews #NewsUpdate #LocalNews #SuratBreaking #Safety - Udhna News