સોનગઢ: વ્યારામાં 52મી જુનિયર રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ
Songadh, Tapi | Oct 3, 2026 વ્યારા ખાતે તાપી કબડ્ડી એસોસિએશન દ્વારા 52મી જુનિયર રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંચળબેન ચૌધરી અને મોહનભાઈ કોકણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.