ગોધરા: ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગોધરામાં ભવ્ય રક્તદાન શિબિર, 200થી વધુ યુનિટ બ્લડ એકત્રિત
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગોધરામાં ભવ્ય રક્તદાન શિબિર, 200થી વધુ યુનિટ બ્લડ એકત્રિતડો. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા ગોધરા નગર પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી