પરવતશા દરગાહની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કુંડાળુ વળીને પત્તા પાનાનો જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા 5290 જપ્ત કરાયા છે.પકડાયેલા શખ્સોમાં સાદીક ઉર્ફે ટાંટીયો સાકીરભાઈ મલેક,ઈરફાન ઉર્ફે પટલો યુનુશભાઈ કુરેશી,શબ્બીરહુસેન ઉર્ફે નવો ગુલામહુસેન,મોઈન ઉર્ફે ચોર સિદ્દીકભાઈ શેખ,સલીમ હુસેનભાઈ શેખ, સરફરાજખાન ઉર્ફે બબલુ યુસુફખાન પઠાણ નો સમાવેશ થાય છે.