વટવા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં વટવા ચાર માળિયા સરકારી આવાસના એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. હાલ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામા઼ આવ્યો છે.