ઘાટલોડિયા: લવ ગુરુના નામે ઠગાઈ કેસમાં ખુલાસો,સાયબર ક્રાઈમે આરોપીની કરી ધરપકડ
સાયબર ક્રાઇમે કર્યો. મોટો ખુલાસો.“લવ ગુરુ” સ્કેમનો કર્યો પર્દાફાશ.સોશિયલ મીડિયા પર ચાલતા “લવ ગુરુ” સ્કેમનો થયો પર્દાફાશ.આરોપી રાજનીશ ગોવિંદલાલ ભાર્ગવાની કરી ધરપકડ. Instagram પર “Pooja Kinnar Guruma” તરીકે ખોટી ઓળખ બનાવી લોકો સાથે ઠગાઈ.astrologer_pooja_kinnar_maa” સહિત અનેક ફેક ID.બનાવી મહિલાઓને નિશાન બનાવતો હતો.