અંબાજી નજીકના ચીખલા પાસે અકસ્માતની ઘટના બની કાર ચાલકે સ્કૂટર સવારે યુવાનોને ઉડાવ્યા સ્કૂટર પર સવાર ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા સ્કૂટર પર સવાર ત્રણ યુવકો માંથી એક યુવાનની હાલત ગંભીર અંબાજી તરફ આવી રહેલી કાર એ સ્કૂટર ચાલકોને ટક્કર મારી