અમદાવાદ શહેર: ગોમતીપુરની સોસાયટીની મિટીંગમાં મારામારી, મકાનમાંથી પાણી ટપકતુ હોવાની ફરિયાદ બાબતે મારામારી
ગોમતીપુરની સોસાયટીની મિટીંગમાં મારામારી ...મકાનમાંથી પાણી ટપકતુ હોવાની ફરિયાદ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે વધુ ઉગ્ર બનતા મારામારી ...સમગ્ર ઘટનાના cctv ગુરુવારે 7 કલાકે સામે આવ્યા... ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.