Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઉધના: સુરતના સચિનમાં દુસ્પ્રેરણાના કેસમાં આરોપી પતિને 5 વર્ષની સજા

Udhna, Surat | Dec 2, 2025
સુરત : સચિન ખાતે પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ ઊભું કરી પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં કોર્ટે પતિને કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.આ કેસની વિગત એવી છે કે, સચિન ગુ.હા.બોર્ડ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા મનોજ મહેન્દ્ર બહેરાની પત્ની પ્રિયંકાએ લગ્નના એક વર્ષના ટૂંકા ગાળામાં આત્મહત્યા કરી લીધી હતી. પ્રિયંકાના પરિવારે પતિ મનોજ, સસરા મહેન્દ્ર, સાસુ શુકેશી સહિતના સાસરિયાઓ સામે દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

MORE NEWS

ઉધના પોલીસ ને મળી સફળતા, NDPS કેસમાં 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

સર્વેલન્સ ટીમે અભિષેકસિંહ ઉર્ફે ચેતનને ઝડપી પાડ્યો

ગાંજો સપ્લાય કરવાના કેસમાં હતો ફરાર

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ધરપકડ

ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી

#krantisamaynews #krantisamay #surat #udhna

ઉધના પોલીસ ને મળી સફળતા, NDPS કેસમાં 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો સર્વેલન્સ ટીમે અભિષેકસિંહ ઉર્ફે ચેતનને ઝડપી પાડ્યો ગાંજો સપ્લાય કરવાના કેસમાં હતો ફરાર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ધરપકડ ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #udhna

Udhna, Surat | Aug 16, 2026

અમરોલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં સાપ્તાહિક રજાના મુદ્દે કારીગરોની હડતાળ, કામકાજ ઠપ થયું

સુરતના અમરોલીમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો છે. પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું..
.
.
.
.
.
.
.
.

#amroli #vedantindustries #karigar #hadtal #worker #protest #surat #ssknews

અમરોલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં સાપ્તાહિક રજાના મુદ્દે કારીગરોની હડતાળ, કામકાજ ઠપ થયું સુરતના અમરોલીમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો છે. પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.. . . . . . . . . #amroli #vedantindustries #karigar #hadtal #worker #protest #surat #ssknews

Udhna, Surat | Aug 16, 2026

સિવિલ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગના આક્ષેપ બાદ 4 રેસિડેન્ટ ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ થયા

સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે રેગિંગના આક્ષેપ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ માસ માટે સસ્પેન્ડ કરાયાં છે, જ્યારે હવે દુષ્પ્રેરણાના ગુનામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે..
.
.
.
.
.
.
.
.

#newcivilhospital #harshpandya #ragingcase #residentdoctor #surat #ssknews

સિવિલ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગના આક્ષેપ બાદ 4 રેસિડેન્ટ ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ થયા સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે રેગિંગના આક્ષેપ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ માસ માટે સસ્પેન્ડ કરાયાં છે, જ્યારે હવે દુષ્પ્રેરણાના ગુનામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.. . . . . . . . . #newcivilhospital #harshpandya #ragingcase #residentdoctor #surat #ssknews

Udhna, Surat | Aug 16, 2026

ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ! 

ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ! 

ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

5થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી.
.
.
.
.
.
.
.
.
.

#bhestan #aag #fire #mahavirindustry #sofa #surat #ssknews

ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ! ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ! ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 5થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. . . . . . . . . . #bhestan #aag #fire #mahavirindustry #sofa #surat #ssknews

Udhna, Surat | Aug 16, 2026

સુરત અલથાણ ટેનામેન્ટમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત
ગેલેરીમાં રમતી વખતે નીચે પડ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, 
પરંતુ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો
11 ઓગસ્ટે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
.
.
.
.
.
.
.
.
.

#althan #videoviral #cctv #child #surat #ssknews

સુરત અલથાણ ટેનામેન્ટમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત ગેલેરીમાં રમતી વખતે નીચે પડ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો 11 ઓગસ્ટે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા . . . . . . . . . #althan #videoviral #cctv #child #surat #ssknews

Udhna, Surat | Aug 16, 2026