સંતરામપુર: બટકવાડા નજીક સામ સામે બે બાઈકો ભટકાતા અકસ્માત સર્જાયો બંને બાઈક ચાલકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
બટકવાડા નજીક અકસ્માતની ઘટના બની સામસામે બે બાઈકો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્મસ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા 108 બોલાવીને સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી તારીખ 23 સાંજે 5:00 કલાકે મંગળવારના રોજ.