Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

સુબીર: ડાંગ જિલ્લામાં આહવા ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ

Subir, The Dangs | Sep 17, 2025
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ડાંગ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે. તેનો મહિલાઓએ મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો. જિલ્લ પંચાયત પ્રમુખ કલેકટર શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા

MORE NEWS