ધોરાજી: વરસાદને લઈને ધોરાજી શહેરની ગરબીઓમાં નિરાશા જોવા મળી છતા ચાલુ વરસાદમાં ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા
Dhoraji, Rajkot | Sep 30, 2025 ધોરાજી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં પડેલા વરસાદથી નવરાત્રિના આયોજનમાં આયોજકો તેમજ ખેલૈયાઓ નિરાશ થયા હતા જોકે વરસતા વરસાદમાં પણ ધોરાજી શહેરમાં ખેલૈયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા.