વલસાડ જિલ્લામાં શિક્ષણની નવી શરૂઆત, ૧૦૫ વિદ્યાર્થીઓનું સન્માન કરી શાળામાં પુનઃ પ્રવેશ અપાયો
-—
તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, દફતર તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું
-—
વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં હાજરી આપવા, શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા પ્રોત્સાહિત કરાયા
-—
Valsad, Valsad | Sep 22, 2026