મોડાસા: ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સરડોઈ ગામે AAP ની યોજાયેલી સભામાં ભાજપ-કોંગ્રેસના નવયુવાનો AAPમાં જોડાયા.
અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત મોડાસા તાલુકા વિધાનસભા ની અને જીલ્લા પંચાયત સીટની જનસભા મંગળવાર સાંજે 9 કલાકે સરડોઈ મુકામે યોજાઈ.જેમાં નવ યુવાનો ભાજપ કોંગ્રેસ છોડી સક્રિય કાર્યકર્તાઓ એ આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો. વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.