સંજેલી: દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સંજેલી તાલુકાના પિછોડા નાયક આગંણવાડી કેન્દ્રની મુલાકાત કરાઈ
Sanjeli, Dahod | Jan 7, 2026 આજે તારીખ 07/01/2025 બુધવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં ICDS વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર કામગીરીમાં ક્ષતિ જણાય આવતા આંગણવાડી કાર્યકરને છૂટા કરતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ.દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા સંજેલી તાલુકાના પિછોડા નાયક આગંણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આગંણવાડી કેન્દ્ર પર ૩ વર્ષથી ૬ વર્ષના નોંધાયેલા ૨૩ બાળકો માંથી ૮ બાળકો હાજર હતા.