ગોધરા: મહેંદી બંગલો ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠક યોજાઈ; ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું અભિવાદન
મહેંદી બંગલો ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠક યોજાઈ; ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું અભિવાદન,પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાના પ્રસિદ્ધ 'મહેંદી બંગલો' ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રભારીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ગોધરાના મહેંદી બંગલો ખાતે આયોજિત આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપના પ્રભારી