Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

સુરતમાં ફરી એકવાર નકલી વોશિંગ પાવડર અને નકલી શેમ્પુનું કૌભાંડ ઝડપાયું#surat #suratpolice #smc #suratcrime #instagramreels

Udhna, Surat | Jun 19, 2026

MORE NEWS

પુણેના લોહગઢ કિલ્લા પર યુવકના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસનો દાવો – મંગેતર અને તેના કથિત પ્રેમીએ મળીને યુવકને કિલ્લેથી ધક્કો મારી હત્યા કરી.....
પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા યુવકના મોતના મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જે ઘટનાને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહી હતી, તે હકીકતમાં કથિત હત્યાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે.......
આરોપ છે કે મંગેતરે પોતાના કથિત પ્રેમી સાથે મળીને 26 વર્ષીય કેતન અગ્રવાલને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું......
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.......

પુણેના લોહગઢ કિલ્લા પર યુવકના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો પોલીસનો દાવો – મંગેતર અને તેના કથિત પ્રેમીએ મળીને યુવકને કિલ્લેથી ધક્કો મારી હત્યા કરી..... પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા યુવકના મોતના મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જે ઘટનાને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહી હતી, તે હકીકતમાં કથિત હત્યાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે....... આરોપ છે કે મંગેતરે પોતાના કથિત પ્રેમી સાથે મળીને 26 વર્ષીય કેતન અગ્રવાલને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું...... પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.......

Udhna, Surat | Jun 23, 2026

સુરતના અડાજણમાં સ્માર્ટ મીટર બદલવા મુદ્દે ભારે હોબાળો, મહિલાઓ સાથે ઝપાઝપીનો આક્ષેપ

ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો વિવાદ

મંજૂરી વિના મીટરના સીલ તોડ્યાનો આક્ષેપ, રહિશોએ ઉઠાવ્યા સવાલો

સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના આરોપ

અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલીનો માહોલ..

સુરતના અડાજણમાં સ્માર્ટ મીટર બદલવા મુદ્દે ભારે હોબાળો, મહિલાઓ સાથે ઝપાઝપીનો આક્ષેપ ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો વિવાદ મંજૂરી વિના મીટરના સીલ તોડ્યાનો આક્ષેપ, રહિશોએ ઉઠાવ્યા સવાલો સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના આરોપ અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલીનો માહોલ..

Udhna, Surat | Jun 23, 2026

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે.

#suratbhestanpolice
#suratcitypokice
##ssknews #misschaldean #suratcity

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે. #suratbhestanpolice #suratcitypokice ##ssknews #misschaldean #suratcity

Udhna, Surat | Jun 23, 2026