દસ્ક્રોઈ: રીક્ષામાં બેઠેલા 3-શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા:આરોપીએ કહ્યું, તારા પાસે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું
રીક્ષામાં બેઠેલા 3-શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા:આરોપીએ કહ્યું, તારા પાસે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું; બહેનના ઘરેથી ઉધાર લઈને અમદાવાદ આવ્યા'તા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા. વૃદ્ધ 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા અને વહેલી સવારે પાલડીથી રીક્ષામાં બેસીને વાડજ..