Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામે શાળાનું વીજ કનેક્શન કાપતા વિદ્યાર્થીઓ ગરમીમાં પરેશાન

Godhra, Panch Mahals | Apr 20, 2026
ગોધરા તાલુકાના પઢિયાર ગામની અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સે વીજ કનેક્શન કાપી નાખતા વિદ્યાર્થીઓ ગરમીમાં પરેશાન થયા. ઈસમ પોતાને MGVCLનો કર્મચારી કહી સ્માર્ટ મીટર લગાવવાનો બહાનો કર્યો, પરંતુ ઓળખપત્ર ન બતાવી શક્યો. બાદમાં તેણે વીજ પુરવઠો બંધ કરી દીધો. પરિણામે વિદ્યાર્થીઓને પંખા વિના અભ્યાસ કરવો પડ્યો અને મધ્યાહન ભોજનમાં પણ મુશ્કેલી પડી. શાળાના આચાર્યએ અધિકારીઓને રજૂઆત કરી, જ્યારે વિભાગે આવા કોઈ કર્મચારી મોકલ્યો ન હોવાનું જણાવ્યું છે.

MORE NEWS