ગોધરા: મોટી કાંટડી અને ભામૈયા પાણીના સંપની માલવદીપસિંહ રાહુલજીએ લીધી મુલાકાત; ખોરવાતા વીજ પુરવઠા મુદ્દે અધિકારીઓને આપી કડક સૂચન
મોટી કાંટડી અને ભામૈયા પાણીના સંપની માલવદીપસિંહ રાહુલજીએ લીધી મુલાકાત; ખોરવાતા વીજ પુરવઠા મુદ્દે અધિકારીઓને આપી કડક સૂચનાગોધરા શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમાન મોટી કાંટડી અને ભામૈયા ખાતે આવેલા પાણીના સંપની ધારાસભ્ય સી.કે. રાહુલજીના પુત્ર અને યુવા નેતા માલવદીપસિંહ રાહુલજી દ્વારા આકસ્મિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાને કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પર માઠી અસર પડી રહી