દસ્ક્રોઈ: હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી,રાજમાં ફરીથી કાળજાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરાઇ રાજમાં ફરીથી કાળજાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે .... આજરોજ 30 તારીખના 45 કલાકની આસપાસ અમદાવાદ હવામાંના વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજના તાપમાન ૪૪ ડિગ્રી પાર, જ્યારે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં પારો 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની પણ શક્યતા છે