Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: નવાપરા રસાલા કેમ્પ વિસ્તારમાં મકાનમાંથી થયેલી ચોરી મામલે પોલીસે ધોળા ખાતે રહેતા શખ્સને ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | May 10, 2026
ભાવનગર શહેરના નવાપરા રસાલા કેમ્પ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી આ ચોરીની ઘટના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ચોરીની ઘટના મામલે ધોળા ખાતે રહેતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

MORE NEWS

No related stories for this location.