ભરૂચ: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ આપતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી
મહેશ વસાવાએ ફેસબુક પર પોસ્ટ કરી રાજીનામું આપ્યુ હોવાનું સામે આવ્યુ છે જેમાં તેમણે ફેસબુકમાં પોસ્ટમાં લખ્યુ કે ડો ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના જન્મદિનને કોટી કોટી સલામ આ પવિત્ર જન્મદિન પર ભારતનું પવિત્ર સંવિધાન લખનાર ભારત રત્ન જેમને અનમોલ રત્ન પણ માનવુ જોઈએ તેમ જણાવ્યું હતું.