અમદાવાદ શહેર: અમદાવાદના યુવકની હત્યા મામલો, પીએમ રિપોર્ટમાં મૃતદેહમાંથી 10 ગોળી મળી, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
અમદાવાદના યુવકની અંબાપૂર કેનાલ પાસે હત્યા મામલે આરોપીનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે.. ગુરુવારે દિવસ દરમિયાન ઘટનાસ્થળે પોલીસ પંચનામું કરવાની પ્રક્રિયા ચાલી હતી. જ્યારે સાંજે 5 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું. આ વચ્ચે અમદાવાદમાં રહેતા પરિવારે આરોપીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. ત્યારે ગુરુવારે 2 કલાકની આસપાસ પોલીસ એન્કાઉન્ટમાં ઠાર મરાયેલા સાયકો કિલરની માતાએ નિવેદન આપતા કહ્યું કે,, એ તો એના કર્મમાં આવું જ લખ્યું હશે.