દાતા સ્ટેટના મહારાજા રિદ્ધિજસિંહ આજરોજ પાડલીયા હુમલાની ઘટનામાં ઘાયલ થયેલા પોલીસ કર્મીઓને વનકર્મીઓની ખબર અંતર પૂછવા માટે પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમણે અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઇ અને અન્ય પોલીસ કર્મીઓની ખબર અંતર પૂછ્યા હતા અને ડોક્ટર પાસે સારવારની વિગતો જાણી હતી અને જલ્દી થી સાજા થાય એવી પ્રાર્થના કરી હતી