ગોધરા: ઠંડર ટીમ પ્રેઝન્ટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન, જોજો 11એ 82 રને જીત મેળવી ટ્રોફી સાથે ₹9 હજારનું ઇનામ
ગોધરામાં ઠંડર ટીમ પ્રેઝન્ટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન, જોજો 11એ 82 રને જીત મેળવી ટ્રોફી સાથે ₹9 હજારનું ઇનામ મેળવ્યું,ગોધરા શહેરના રોયલ ઈન ખાતે આયોજિત ઠંડર ટીમ પ્રેઝન્ટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 16 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર સ્પર્ધા દરમિયાન ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સરપંચ 11 અને જોજો 11 વચ્ચે રમાઈ હતી. રોમાંચક મુકાબલામાં જો