ભુજ: ભુજ KDCC બેંક ના ચેરમેન દેવરાજ ગઢવીએ ખેડૂતોને વ્યાજ સહિત રકમ પરત ચૂકવવાની ખાતરી આપી
Bhuj, Kutch | Jun 27, 2026 ભુજમાં KDCC બેંકની સામાન્ય સભામાં ભીમાસર શાખાના 31 લાખના કૌભાંડનો મુદ્દો આવ્યો સામે વર્ષ 2018માં 19 ખેડૂતોના ખાતામાંથી જાણ બહાર રૂપિયા ઉપાડાયા હોવાનો ગંભીર આક્ષેપ વિરોધ બાદ ચેરમેન દેવરાજ ગઢવીએ ખેડૂતોને વ્યાજ સહિત રકમ પરત ચૂકવવાની ખાતરી આપી