માંડલ: હાંસલપુરમાં શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 170થી વધુ કામદારો હડતાળ પર
હાંસલપુરમાં શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 170થી વધુ કામદારો હડતાળ પર માંડલ તાલુકાના હાંસલપુર ગામમાં આવેલી ક્રિષ્ના મારૂતિ કંપની (મોલ્ડીગ વિભાગ)સામે કામદારોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. વર્ષોથી ચાલતા શોષણ, અન્યાય અને તંત્રની બેદરકારીથી કંટાળેલા 170થી વધુ કામદારો હડતાળ પર ઉતરી આવ્યા છે. સમગ્ર મામલો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કામદારોએ આજરો