પર્યાવરણ જતનની અનોખી પસમાન ઉમરેઠના ચોકસી બજાર અને પટેલ પોળમાં પરંપરાગત 'વૈદિક હોળી' પ્રગટાવાઈ સમગ્ર રાજ્યમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઉમરેઠમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યના રક્ષણ સાથે 'વૈદિક હોળી' નો સંગમ જોવા મળ્યો હતો. ઉમરેઠના ચોકસી બજાર અને કોર્ટરોડ વિસ્તારમાં આવેલી પટેલ પોળમાં વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું,