Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Bhopal
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

આખરે ક્યારે ખુલશે વલસાડનો છીપવાડ અંડરપાસ? પારાવાર હાલાકી ભોગવતી જનતા.

Valsad, Valsad | Aug 5, 2026

MORE NEWS

વલસાડના કૈલાસ રોડ સ્મશાન ભૂમિ પાસે ખરાબ રસ્તાએ લીધો વધુ એક જીવ, બાઈક ચાલકનું કરુણ મો/ત

વલસાડના કૈલાસ રોડ પર ખરાબ રસ્તા અને કીચડના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 40 વર્ષીય બાઈક ચાલકનું કરુણ મો/ત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુંદલાવ તરફથી વલસાડ આવી રહેલા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-15-ER-2890ના ચાલક સાહિલ શંકર સહાની સ્મશાન ભૂમિ નજીક પહોંચતા ખરાબ રસ્તા અને કીચડના કારણે બાઈક સ્લીપ મારી ગઈ હતી..
આ દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ-15-CR-9376નું ટાયર તેમના શરીર પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ઇજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા..ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનો કબજે લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે...

વલસાડના કૈલાસ રોડ સ્મશાન ભૂમિ પાસે ખરાબ રસ્તાએ લીધો વધુ એક જીવ, બાઈક ચાલકનું કરુણ મો/ત વલસાડના કૈલાસ રોડ પર ખરાબ રસ્તા અને કીચડના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક 40 વર્ષીય બાઈક ચાલકનું કરુણ મો/ત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગુંદલાવ તરફથી વલસાડ આવી રહેલા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-15-ER-2890ના ચાલક સાહિલ શંકર સહાની સ્મશાન ભૂમિ નજીક પહોંચતા ખરાબ રસ્તા અને કીચડના કારણે બાઈક સ્લીપ મારી ગઈ હતી.. આ દરમિયાન સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ-15-CR-9376નું ટાયર તેમના શરીર પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને ઇજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા..ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનો કબજે લઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે...

Valsad, Valsad | Aug 5, 2026