ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા જોનલ ઓફિસ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં કાર અને રિક્ષાને નુકસાન થયું હતું જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી