Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા કચેરી ખાતે મહત્વની બેઠક અને પત્રકાર પરિષદ યોજાઈ

Bhavnagar City, Bhavnagar | Jun 6, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શાસનના 12 વર્ષ પૂર્ણ થયા હોય જેને ઉજવણી અનોખા આયોજન સાથે સેવાકીય કાર્યો તેમજ વિકાસના કાર્યો સાથે કરવાનું નક્કી કર્યું હોય જે અંતર્ગત મહાનગરપાલિકા કચેરી ખાતે મહત્વની બેઠક તેમજ પત્રકાર પરિષદ યોજાઇ હતી.

MORE NEWS

No related stories for this location.