Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સાયલા: સાયલાના 100 ચો.વા.ના 275 લાભાર્થી વરસાદી પાણી અને ગંદકીથી લોકો ત્રસ્ત ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી

Sayla, Surendranagar | Mar 2, 2026
સાયલાના નવા ગામતળમાં ઘરનું ઘર બનાવવા થનગનતા 275 લાભાર્થીઓ માટે પ્લોટ આપવામાં આવ્યો પરંતુ જમીન સમથળ ન હોવાના કારણે અનેક લાભાર્થીઓ પરેશાન બની રહ્યા છે. સરકાર તરફથી સહાય મળવા પાત્ર રકમ માત્ર પ્લોટને સમથળ બનાવવા માટે વપરાય તેવી સ્થિતિએ માત્ર અંદાજીત 100 ઘર બની શકયા છે. અને 40 લાભાર્થીઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે ઊંડી ખાઇમાં આવેલા પ્લોટના કારણે ઉપરવાસનું વરસાદના પાણીના ભરાવાના કારણે પ્લોટના રસ્તો બંધ થતા પરેશાની વધે છે. ગંદકી, રોગચાળાની ભીત