ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત - વારસાને ઉજાગર કરવા અતુલ્ય વારસો સન્માનિત ગુજરાતના પર્યાવરણ, સંગીત, પ્રાચીન વિધા, વક્તૃત્વ, બાળવાર્તા, ભરતનાટ્યમ, ગાયન, દુહા, કલાકાર, હસ્તકલા અને યોગમાં માહિર બાળકો હતા. સન્માનિત એવોર્ડ મેળવનારમાં ગોધરા પંચમહાલ જિલ્લાના 13 વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ પર્યાવરણ પર ઉત્તમ કામ અને સેવા માટે ગાંધીનગર ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે