વટવા: ત્રાગડ વિસ્તારમાં રહેતી યુવતીની છેડતી, સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
જાહેરમાં યુવતીની છેડતી કરી: ત્રાગડના ફ્લેટમાં યુવતીને કહ્યું તને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે, તારી ઈચ્છા હોય તો પૈસાનું બંડલ આપીશ કહી ખરાબ વર્તન કર્યું અમદાવાદ શહેરના ત્રાગડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી. ફ્લેટમાં રહેતા વ્યક્તિના ઘરે રહેવા આવેલા યુવકે લિફ્ટમાં યુવતીને કહ્યું હતું કે તમને ટેટુ દોરાવાનો બહુ શોખ છે અને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. બાદમાં યુવકે ફ્લેટમાં ગેટ પાસે તેને ઊભી રાખી