દાંતા: દાંતા તાલુકાના નાગેલ સેબલિયા વચ્ચે નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરી જતા વાહનો કેમેરામાં કેદ થયા
દાંતા તાલુકાના નાગેલ સેબલિયા વચ્ચે નદીના પટ માંથી ગેરકાયદેસર રેતી ભરી જતા ટ્રેક્ટર jcb જેવા વાહનો કેમેરામાં કેદ થયા ખનીજ માફિયાઓને જાણે કે ખનીજ વિભાગનો કોઈ ડરે જ ન હોય તેમ ખુલ્લેઆમ નદીમાંથી રેતીની ચોરી કરી રહ્યા હતા અને ટ્રેક્ટર વાળાને પૂછપરછ કરતા તેઓ દાદાગીરીથી કહેતા હતા કે જે થાય એ કરી લો આ બાબતે દાતા મામલતદારને જાણ કરતા તેમણે કહ્યું કે સર્કલને જાણ કરો આ અમારા વિભાગમાં આવતું નથી