ઘોઘા તાબેના નવા રતનપર ગામે આમઆદમી પાર્ટી દ્વારા જોઇનિંગ કાર્ય ક્રમનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.5/12/25 ને શુક્રવારે સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના નવા રતનપર ગામેં આમ આદમી પાર્ટી દ્વારા જોઇનિંગ કાર્ય ક્રમનું આયોજન કરવામાં આવ્યું ઘોઘા તબેના નવા રતનપર ગામે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન નિકુલસિંહ ઝાલાના હસ્તે 60 જેટલાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા