દસ્ક્રોઈ: ભારતીય જનતા પાર્ટી ધ્વારા ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આજરોજ મૌન વિરોધ કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી ધ્વારા આજરોજ મૌન વિરોધ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા આજ રોજ તા.મંગળવાર ના રોજ *સાંજે ૪ વાગે* કોગ્રેસના નેતા મલલિકાર્જુનએ ગુજરાતીઓ અંગે કરેલા બફાટ ના વિરોધમાં કાળી પટ્ટી સાથે મહાત્મા ગાંધી ના પૂતળા પાસે ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉ