ભુજ: આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઉજવવામાં આવ્યો, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટએ પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Oct 13, 2025 નમસ્કાર સાથી મિત્રો આવતી કાલે "કાળા દિવસ" તરીકે આમ આદમી પાર્ટી એ જાહેર કર્યો છે દમન કારી સરકાર સામે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે સૌ વિરોધ દરસાવીએ દરેક કિસાન ભાઈયો બહેનો અને આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ એ આવતી કાલે હાથ પર કાડી પટી બાંધી કામ પર જવું આખો દિવસ પટ્ટી બાંધી રાખવી દરેક જનસભા માં મીટીંગ માં પહેરી રાખવી દરેક ગામ તાલુકા જીલ્લા મથકો પર શાંતિપૂર્ણ રીતે વિરોધ દરસાવવા ભેગા થવું આવતી કાલે આ કાર્યક્રમ દરેક જગ્યાએ ફરજીયાત કરવા આપનો સંજય બાપટ