ભાભર: ભાભર પોલીસ દ્વારા ફુડ પેટ્રોલીંગ હાથ ઘરવામાં આવ્યું ટ્રાફિક ને અરચણ રૂપ વાહનો નો દંડાત્મક કાર્યવાહી કરાઈ
ભાભર ખાતે પોલીસ સ્ટેશન થી લઈને અલગ અલગ ટાઉન વિસ્તારમાં ફુડ પેટ્રોલીંગ હાથ ઘરવામાં આવેલ ત્યારે પેટ્રોલીંગ દરમિયાન આઝદ ચોક. સોની બજાર. તિરૂપતિ માકેડ. લાટી બજાર. વાવ સર્કલ પર પ્રસાર થતી વખતે રસ્તામાં અડચણ રૂપ થતાં વાહનો દુકાન આગળ મુકવામાં આવતી ચીજ વસ્તુઓ જપ્ત કરેલ તેમજ રૂ અંદાજે 5000 રૂપિયા નો ડંડ વસુલવામાં આવેલ તેમજ માનવિય અભિગમ રાખી વેપારીઓ તેમજ દુકાન ફરી ટ્રાફિક ને અરચણ ના થાય તેવી રીતે મુકવામાં ના આવે તે બાબતે સમજાવેલ અને સુચનાઓ આપવામાં આવી હતી