Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: ગોતા પાસે પડ્યો મસમોટો ભુવો, મેયર સ્થળ નિરિક્ષણ કર્યુ

અમદાવાદમાં ચોમાસા પહેલાં જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ છે.એસ.જી. હાઈવે પર ગોતા-સોલા સર્વિસ રોડ પર વરસાદ વિના જ એક મોટો ભૂવો પડતાં રસ્તો ધસી પડ્યો છે. તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠતાં AMCએ સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ મૂકીને આખો રસ્તો સીલ કરી દીધો છે.જેનાથી વાહનચાલકો પરેશાન થયા છે.

MORE NEWS