અમદાવાદ શહેર: ગુજરાત યુનિવર્સિટીમાં 1300થી વધુ વિદ્યાર્થીઓની એક કરોડથી વધુની સ્કોલરશીપ અટવાઈ
1300થી વધુ વિદ્યાર્થીઓની એક કરોડથી વધુની સ્કોલરશીપ અટવાઈ: ગુજરાત યુનિવર્સિટીના હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક જ ના થતા eKYC પેન્ડિંગ, સ્કોલરશીપથી વિદ્યાર્થીઓ વંચિત ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીથી હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિમેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ