Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ઉમરેઠ: ઉમરેઠ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક શોપિંગ સેન્ટરમા ઝેરી સાપ દેખાયો, સલામત જગ્યાએ છોડવામા આવ્યો

Umreth, Anand | Apr 7, 2026
ઉમરેઠ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક પાલિકા શોપિંગ સેન્ટરમા સાપ દેખાયો હતો.તેને રેસ્ક્યુ કરી સલામત lજગ્યાએ છોડવામાં આવ્યો હતો. ઝેરી સાપ દેખાતા લોકો ગભરાઈ ગયા હતા.