ગોધરા: પંચમહાલમાં જીલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગોધરા અને શહેરા માં બે બાળ લગ્ન અટકાવ્યા
પંચમહાલમાં જીલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગોધરા અને શહેરા માં બે બાળ લગ્ન અટકાવ્યા માત્ર 38 દિવસમાં 25 થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લામાં જીલ્લા બાળ સુરક્ષા વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલી લગ્નની સીઝન વચ્ચે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવાય છે. છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે.સત્ત