Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે "સદભાવના કોમી એકતા લેધર બોલ ઓક્શન ટૂર્નામેન્ટ"નો ભવ્ય પ્રારંભ

Godhra, Panch Mahals | May 8, 2026
*ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે "સદભાવના કોમી એકતા લેધર બોલ ઓક્શન ટૂર્નામેન્ટ"નો ભવ્ય પ્રારંભ: ભાઈચારાના સંદેશ સાથે ખેલાડીઓ મેદાનમાં,ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે રમતગમત અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. "સદભાવના કોમી એકતા લેધર બોલ ઓક્શન ટૂર્નામેન્ટ" સીઝન-3 ની શાનદાર શરૂઆત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રમત દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો છે.

MORE NEWS