ભુજ: ભુજનું સ્મૃતિવન 51 હજાર દીવડાથી ઝગમગશે : દિલીપભાઈ દેશમુખ
Bhuj, Kutch | Oct 14, 2025 દીપોત્સવી તહેવારોને અનુલક્ષીને વિવિધ સંસ્થા દ્વારા દીપોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 17મીએ માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, 18મીએ ભુજના સ્મૃતિવન અને 19મીએ અંજારના વીર બાળ સ્મારક ખાતે આયોજન કરયું છે. આ સાથે મારું ઘર સ્વદેશી ઘરના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત માટે પણ લોકોને પ્રેરવામાં આવશે. દીપોત્સવીની તૈયારીનાં આયોજન માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં દિલીપભાઈ દેશમુખે વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષથી યોજાતા આ દીપોત્સવને કચ્છના લોકોએ