શિહોર વોર્ડ નંબર ચાર રેલ્વે સ્ટેશન રોડ પર જે શિહોરનું પ્રવેશદ્વાર ગણાય છે ટ્રેનમાંથી નીચેથી ઉતરી અને માણસોને શિહોર આવવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે આસપાસ લોકો ત્રાહિમામો કરી ગયા છે દુકાનદારોથી લઈ રહેવાસીઓ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ તંત્ર દ્વારા આજ સુધી ન કરવામાં આવતા અંતે વિરોધ પક્ષના નેતા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત પહોંચ્યા મોડી સાંજના સમયે કામ ચાલુ કરવામાં આવ્યું. જે છેલ્લા ઘણા સમયથી અટકાઈને પડ્યું હતું