સતલાસણા: વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષના શાસન નિમિત્તે વડનગરમાં કાર્યક્રમ, સતલાસણામાં યોજાઈ બેઠક
સતલાસણા એપીએમસી ખાતે ભાજપની સંકલન બેઠક યોજાઈ. ૭ ઓક્ટોબરે વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં મયંકભાઈ નાયક, ગીરીશભાઈ રાજપૂત અને સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.