પાલનપુર: બાદરપુરા પાટિયા નજીક ગાય આડે આવી જતા કાર પલટી મારતા ચાલકનું મોત નીપજ્યું
પાલનપુર ડીસા હાઈવે ઉપર બાદરપુરા પાટિયા નજીક ગાંધીનગર ના ત્રણ લોકો કાર લઇ અને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગાય આડે આવી જતા અચાનક બ્રેક મારતા કાર પલટી મારી હતી જમા કારચાલક પ્રવીણ કટરીયા નું ઘટના સ્થળે મોત નીચું હતું જેને લઇ અને ગઢ પોલીસે મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જો કે ગઢ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના 11 વાગ્યાની આસપાસ બની હતી.