વટવા: અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનો આંકડો 191 એ પહોંચ્યો, વધુ 25 ઝડપાયા
અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનો આંકડો 191 એ પહોંચ્યો, વધુ 25 ઝડપાયા અમદાવાદમાં ગેરકાયદે ઝડપાયેલ બાંગ્લાદેશીઓની સંખ્યા વધી અમદાવાદમાંથી વધુ 25 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીનો આંકડો 191 પર પહોંચ્યો 3 જૂને રાત્રે 300થી વધુ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી બાદ વધુ 25 પકડાયા Jcp ની પ્રતિક્રિયા 4 તારીખના 12 વાગ્યે સામે આવી